Nawanagar Time
ગુજરાત

દ્વારકાને ગાયકવાડ સરકારે આપેલું પુસ્તકાલય ખંઢેર બન્યું

the-library-provided-by-the-gaekwad-government-to-dwarka-was-ruined

ભંડાર ખુદ ઝંખી રહ્યો પોતાનો વિકાસ : 35 હજારથી વધુ પુસ્તકોને કોતરી ખાવા ઉધઇ તત્પર

દ્વારકા:-અનેકના જીવનને દીપાવનાર ખુદ જ અંધકારમાં થઈ ગઈ છે ગરકાવ! આ વાત છે દ્વારકા જિલ્લાની આન, બાન અને શાન ગણાતી સાંસ્કૃતિક ધરોહર અને 35000 થી વધુ ધરાવતા પુસ્તકાલયની. દ્વારકા નગરી પોતાના પૌરાણિક કલા  નગરી કહેવાય છે અહી આવેલ પુરણીક મંદિર સહિત દ્વારકા માં રાજાશાહી વખત ના અનેક સ્થળ આવેલા છે.ત્યારે દ્વારકા શહેર ની શાન કહેવાતું અને 1871 મા બરોડા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે દ્વારકા ની જનતા ને આપેલી ભેટ સમુ પુસ્તકાલય હાલ ખંઢેર હાલતમાં છે. અહી પુસ્તકાલયમાં તમામ પુસ્તકો મૌજુદ છે  ક્યાંક યોગ્ય સાચવણી ના અભાવે આ પુરણિક જ્ઞાન ના પુસ્તકો નો ભંડાર જાણે ધૂળ ખાઈ રહ્યો છે.તેવા દ્રશ્યો જોઈ ચોક્કસ પુસ્તક અને વાંચન કરનારા લોકો માટે આ દ્રશ્યો દુ:ખદ છે.

આ પુસ્તકાલય એ ત્રણ ભાગમાં વહેચાયેલું છે એમાં નાના બાળકો મહિલાઓ અને પુરુષો ના ત્રણેય ભાગ જુદા જુદા છે.એક  હતો જ્યારે ગુજરાત બહાર થી યાત્રા કરવા આવત સાધુ સંતો પણ અહી હળવાશ ના પળોમાં અમુખું પુસ્તકો. નુ વાંચન કરવા આવતા હતા.તથા એક સમયે અહીં પુસ્તકાલય માં પુસ્તકો વાચવા માટે લાઈનો લાગતી હતી પરંતુ અત્યારે 35 હજારથી પણ વધારે સાંસ્કૃતિક વારસા ની ધરોહર સમાં પુસ્તકો છે ત્યારે આ પુસ્તકાલય  પોતાનો જીવ જોખમ મા નાખી પુસ્તકો નું વાંચન કરવા આવવા કોઈ રાજી નથી  યાત્રાધામ દ્વારકા માં સિદ્ધનાથ મંદિર રોડ પાસે આવેલા આ 148 વર્ષ જૂનું સરસ્વતીના મંદિર સમાન સાર્વજનિક પુસ્તકાલય એ ભૂતકાળ માં અનેક પારિતોષિક અને એ ગ્રેડ પુસ્તકાલય નો એવોર્ડ મેળવ્યો હતો.ત્યારે હાલ ની તકે કુદરતના કોપ થી  જાણે તંત્ર ને પાલવ પાથરી પોકાર કરતું નજરે પડે છે.ત્યારે દેવભૂમિ ન્યૂઝ આ અહેવાલ દ્વારા સરકાર શ્રી ને અપીલ કરે છે આ પુસ્તકાલય નું વહેલા માં વહેલી તકે જીર્ણોધાર થાય.કારણ કે અહીં અનેક નવલકથા થી માંડી ને ધાર્મિક ગ્રંથ ના લગતા તેમજ હિન્દી ઉર્દૂ ભાષા ના તમામ પુસ્તકો હાજર  અને અહી અનેક પુસ્તક પ્રેમી ઓ પોતાના જીવ ના જોખમે અહી વાંચન કરવા હજી પણ આવે છે.જો આ પુસ્તકાલય મરન પથારી પર હોવાથી જી આનો વહેલી માં વહેલી તકે જીર્ણોધાર કરવામાં નહિ આવે તો હવે ની પેઢી આ પુસ્તકાલય નો લાભ નહીં લઈ શકે તેવું લાગી રહ્યું છે.

Related posts

હાપામાં ગટર મિશ્રીત પાણી વિતરણ ધારાસભ્ય હકુભા લાલઘુમ

Nawanagar Time

ખેડૂત અધિકાર સંમેલન માટે ખેડૂતોનો જબ્બર પ્રતિસાદ

Nawanagar Time

જામનગરમાં ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો

Nawanagar Time

Leave a Comment