Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયા ભૂંગામાં અગરિયાઓની જિંદગી નર્ક જેવી: હાર્દિક

the-life-of-the-agaris-in-the-twins-bhumika-like-hell-hardik

જામનગર:-જામનગરના દરિયાકાંઠે જોડિયા ભૂંગામાં વસતાં મીઠાના અગરિયાઓ એક દાયકાથી બદથી બદતર હાલતમાં જીવવા મજબૂર બની ગયા છે ગઇકાલે કોંગે્રસ નેતા હાર્દિક પટેલ અગરિયાઓને સાંત્વના આપવા પહોંચી ગયા હતાં અને મોટી કંપનીઓ ‘ઇન્ડિયા’ છે અમે ‘ભારત’ બનાવવા ઇચ્છીએ છીએ એવું જણાવ્યું

જામનગરમાં બેડી નજીક જોડિયા ભૂંગા વિસ્તારમાં મીઠાપુર સોલ્ટ વકર્સના મીઠાના 650 જેટલા અગરિયાઓ એક દાયકાથી બેકાર જીવન જીવી રહ્યાં છે. અગર બંધ થયાં પછી નથી રોજગારી કે કોઇ ભૌતિક સુવિધા 11-11 વર્ષોથી અહિં વીજળી નહોતી એટલે દિવાના અજવાળે જીવવા મજબૂર હતાં.

અહિં જવાના રસ્તા ઉબડ ખાબડ છે, આ રસ્તા  પસાર થવાથી 4-4 સગર્ભાના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. અહીં પાણીની કોઇ જ કાયમી વ્યવસ્થા નથી હવે બે ટેન્કર પાણીના આવે છે. એમાં ગુજારો કરવો પડે છે. અહીંની 650ની વસ્તીમાં મુખ્યત્વે કોળી, વાઘેર, દલિત પ્રજા છે.

મીઠાપુર સોલ્ટ કાું. બંધ થવાથી 450 અગરિયાઓ બેકાર બની ગયા હતાં અને  જયાં રહેતા હતાં, ત્યાંના મકાનોના બારી-દરવાજા કંપનીઓ કાઢીને લઇ ગયા હોવાનું અગરિયાઓએ જણાવ્યું હતું.  હાર્દિક પટેલે આ અત્યંત પછાત વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેનું હૃદય દ્વવી ઉઠયું હતું અને જણાવ્યું હતું કે, આ સરકારની નીતિ એવી છે કે તમે અશિક્ષિત રહો, ગરીબીમાં જ જીવો, 11 વર્ષથી લાઇટ વિનાના રહેતાં  લોકોને તાજેતરમાં વોર્ડ નં.1ના કોંગે્રસી નગરસેવક કાસમ ખફી ચૂંટાયા ત્યાર પછી વીજળી નસીબ થઇ છે. હાર્દિક પટેલની આ મુલાકાત સમયે કાસમભાઇ ખફી, કોંગી અગ્રણી ભીખુભાઇ વારોતરિયા, ભુટાભાઇ, અઝીમ ખાન પઠાણ સાથે રહ્યાં હતાં.

Related posts

જોડિયા, ધ્રોલ અને લાલપુરમાં છુટોછવાયો વરસાદ

Nawanagar Time

ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

Nawanagar Time

બાલાચડીમાં બીચ વૉલિબૉલ સ્પર્ધામાં વેઠ ઉતરી

Nawanagar Time

Leave a Comment