Nawanagar Time
ગુજરાત

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનુ ઓનલાઈન સવઁર ઠપ્પ થયું…

gujarat server down

બારકોડ રેશનકાડઁ ની દુકાનો મા તેમજ ગુજરાત ભર ની પુરવઠા વિભાગ ની કચેરીઓ મા પણ સવઁર ઠપ્પ થયું. રેશનકાડઁ મા સુધારા-વધારાની કામગીરી સાથે રેશન દુકાનો મા વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ. રેશનકાડઁ ધારકો આજે પુરવઠો મેળવવા થી વંચિત બન્યા. અવાર-નવાર ખોરવાતા સવઁર નો કરોડો ના ખચઁ બાદ પણ કોઈ કાયમી ઉકેલ ના લાવી શકયુ પુરવઠા વિભાગ.

સતત 2 દિવસથી ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ખોરવાયું છે જેની અસર જાહેર વિતરણ પર પણ જોવા મળી છે. ગુજરાત ભર ની મામલતદાર કચેરીઓ તેમજ શહેરો ની ઝોનલ ઓફિસો મા રેશનકાડઁ મા ફેરફાર કરવા જતા નાગરિકો ને પણ ધક્કા ઓ ખાવા નો વારો આવ્યા. રેશનકાડઁ અંગે ની તમામ કામગીરી પણ ઠપ્પ થતા જથ્થો મેળવવા થી બીજા દિવસે વંચિત બન્યા

Related posts

નાગરિકતા કાયદાને લઈ ટીકા-ટિપ્પણી કરશો તો ખૈર નથી: આરટીઓનો ખાસ પરિપત્ર

Nawanagar Time

જામનગરમાં બોબડી કાર્ડની જગ્યાએ એપ મારફતે રમાતો ક્રિકેટનો સટ્ટો

Nawanagar Time

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાડા પાંચ લાખ મતદારો મતદાન કરશે

Nawanagar Time

Leave a Comment