Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સતવારા સમાજની વાડી પાસે દબાણ દૂર કરાયું

the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed

સતવારા સમાજ ટ્રસ્ટ દ્વારા આવેદન અપાતા મનપા તંત્ર હરકતમાં આવ્યું

જામનગર:-જામનગરમાં કાલાવડ નાકા બહાર સતવારા સમાજની વાડી પાસે ગેરકાયદે સીડી અને બાંધકામ મુદે સતવારા સમાજ ટ્રસ્ટ દ્વારા આવેદન બાદ મનપાની એસ્ટેટ શાખાએ સીડી તોડી પાડી હતી જયારે અનઅધિકૃત બાંધકામને ટીપીઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર બાલનાથ રોડ પર સતવારા સમાજની વાડી સામે થતાં ગેરકાયદે બાંધકામ અને સીડીની કામગીરીના વિરોધમાં સોમવારે સતવારા જ્ઞાતિ કામગીરીના વિરોધમાં સોમવારે સતવારા જ્ઞાતિ રણછોડરાય મંદિર સદાવ્રત તથા મહાજન વાડી ટ્રસ્ટ દ્વારા જામ્યુકોના ડેપ્યુટી મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આવેદનમાં ગેરકાયદે બાંધકામ સામે તાકીદે પગલા લેવા માંગણી કરવામાં આવી હતી, જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મનપાની એસ્ટેટ શાખા દ્વારા સતવારા સમાજ સામેની ગેરકાયદે સીડી તોડી પાડવામાં આવી હતી જયારે અનઅધિકૃત બાંધકામ કરનાર આસામીને ટીપીઓ શાખા દ્વારા નોટીસ ફટકારવામાં હતી.

the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed
the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed

 

the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed
the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed

 

the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed
the-pressure-of-the-satwara-community-in-jamnagar-has-been-removed

Related posts

જામનગર, દ્વારકા અને ખંભાળિયા સહિત ઈદની ઠેર-ઠેર ઉજવણી

Nawanagar Time

શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

જીજી કોવિડ હૉસ્પિટલમાં સારવાર કરાવી કોરોનાને હરાવતાં ત્રણ મહિલા તબીબ

Nawanagar Time

Leave a Comment