Nawanagar Time
ગુજરાત જામનગર

સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ

the-pride-of-the-entire-universe

જામનગર:-અખીલ ભારતીય મુલ્કી સેવા એથ્લેટીકસ સ્પર્ધામાં જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે ફરજ બજાવતા ગીતાબેન લાભ શંકર દવેએ રાજયકક્ષાએ પ્રથમ ક્રમાંક એથ્લેટીકસમાં પ્રાપ્ત કરેલ છે. તેઓ નવી દિલ્હીના સ્વામી વિવેકાનંદ સ્ટેડીયમ કોટા, રાયપુર છતીસગઢ ખાતે તા.28-1-2019થી તા.31-1-2019 દરમ્યાન અ.ભા. મુલ્કી સેવા એથ્લેટીકસમાં નેશનલ કક્ષાએ ભાગ લેવા જઇ રહ્યાં છે તે જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ તથા સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ છે.

Related posts

જામનગરના ધનાઢ્ય બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ચર્ચા

Nawanagar Time

તંત્રની કચેરી જ ‘સેફ્ટિ’ વિહોણી, આગ લાગે ત્યારે કુંવો ખોદવા જેવી સ્થિતિ

Nawanagar Time

જામનગરમાં વકરતો કોરોના: વધુ 45 કેસ

Nawanagar Time

Leave a Comment