Nawanagar Time
ગુજરાત જામનગર

સાહેબ સામે સારા બનવા, મોદીના આગમનને પગલે જીજી હોસ્પિટલનો ભંગાર છુપાવાયો.

the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival

વડાપ્રધાન મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેઓ જીજી હોસ્પિટલમાં નવનિર્મિત 700 બેડની સુવિધાયુકત હોસ્પિટલનું લોકાર્પણ કરનાર હોવાથી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા ભંગાર હાલતમાં ફેરવાયેલી એમ્બ્યુલન્સો વડાપ્રધાનની નજરે ન ચડે તે માટે આ કંડમ એમ્બ્યુલન્સોને છૂપાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે અને આ ભંગારને હાલમાં હિંમતનગર મેઈન રોડ ઉપર હોસ્પિટલથી દૂર ખસેડવામાં આવી છે.

the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival
the-scandal-of-the-gg-hospital-was-hidden-after-modis-arrival

Related posts

હાપા યાર્ડ ફરી ધમધમ્યું: પાંચ હજાર મણ ઘઉંની આવક

Nawanagar Time

ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા જામનગરના ખેડૂતોની માઠી દશા

Nawanagar Time

જામનગરમાં પોલીસમેનનો સજોડે આપઘાત: પોલીસ બેડામાં શોક

Nawanagar Time

Leave a Comment