Nawanagar Time
ગુજરાત

ખેડૂતોના પ્રશ્ર્ને રાજય સરકાર કયારેય રાજનિતિ નથી કરી : જયેશભાઇ રાદડિયા

the-state-government-has-never-made-any-diplomacy-regarding-farmers-issues

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઇ રાદડીયાએ આ તકે જણાવ્યું હતું કે, દરેક તાલુકા મથકે અધ્યતન માર્કેટીંગ યાર્ડ બને તે માટે રાજય સરકાર હંમેશને કાર્યશીલ છે. ખેડૂતોના હિત અને ખેડૂતોને લગતા પ્રશ્ર્નો  માટે રાજય સરકાર હંમેશને માટે  રહી છે. રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે અને ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે રાજય સરકાર કતિબધ્ધ છે તે અનવ્યે ખેડૂતો પાસેથી અત્યાસ સુધીમાં રૂ. 2200 કરોડથી વધુની મગફળીની ખરીદી કરેલ છે. આ તકે તેમણે વધુમાં જણાવ્યું  કે ખેડૂતોના પ્રશ્ને રાજય સરકાર કયારેય રાજનિતિ કરેલ નથી અને કરવાની પણ નથી.   આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મ્યુનિશીપલ સફાઇ કર્મચારીઓને કાયમી હુકમો અર્પણ કરેલ હતા તેમજ ઉજ્જવલા યોજનાનું કીટ વિતરણ, સુજલામ સુફલામ યોજનાના ચેક વિતરણ અને ક્ન્યા કેળવણી ચેક અર્પણ કરવામાં આવેલ હતા.

Related posts

જામનગરમાં ‘એલઈડી’ પ્રોજેકટ ‘અંધારા’માં ઓગળી ગયો

Nawanagar Time

એરપોર્ટ ઉપરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો, જોઈન્ટ ઓપરેશનમાં મળી હતી આ બાતમી

Nawanagar Time

વિદ્યાર્થી ની કોપી પણ આરટીઆઇ માંગી શકે

Nawanagar Time

Leave a Comment