Nawanagar Time
નેશનલ

ઉનાળામાંનું સૌનું મનપસંદ ફ્રુટ તરબૂચનું આગમન…

the-summers-favorite-fruit-is-the-arrival-of-watermelon

શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ છે અને ઉનાળો રૂમઝૂમ કરતો આવવા થનગની રહ્યો છે. તેવા સમયે શહેરમાં રસદાર-દાણાંદાર તરબૂચનું આગમન થઈ ગયું છે. જો કે, કૃષિક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ થકી હવે તો બારે’ય માસ તરબૂચ મળી રહ્યાં છે. આમ છતાં ઉનાળામાં તરબૂચ ખાવાની મઝા જ કંઈક ઔર હોય છે.

Related posts

પુલવામા આતંકી હુમલો: CRPFના 44 જવાનો શહીદ, જડબાતોડ જવાબ માટે આજે PMની અધ્યક્ષતામાં મહત્વની બેઠક

Nawanagar Time

અયોધ્યા કેસનો ચુકાદો ગમે તે ઘડીએ, 10,000 લોકો સીઆરપીસીની અંતર્ગત નજરકેદ

Nawanagar Time

નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવા સક્ષમ

Nawanagar Time

Leave a Comment