Nawanagar Time
ગુજરાત

રાજય અન્ન આયોગની ટીમ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે

the-team-of-state-food-commission-visited-devvandar-dwarka

અધિકારીઓ સાથે રેશનકાર્ડ, સસતા અનાજની દુકાનોની સમીક્ષા કરી

ખંભાળીયા:-ગુજરાત રાજય અન્ન આયોગની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આવી હતી. આ ટીમે અહીંની કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં માં  યોજના અંતર્ગત લાભ મેળવતા કુટુંબો, રેશનકાર્ડની માહિતી, આધારકાર્ડ સીડીંગ, વિજીલન્સ કમિટીની રચના, તથા બંધ પડેલા વાજબી ભાવની દુકાનો તેમજ કયા કારણોથી બંધ રહેલ છે તેની માહિતી મેળવી હતી.

આ બેઠકમાં આયોગની ટીમના સભ્ય દિનેશ કારીયા, નિતિન શાહ, ઉપ સચિવ હર્ષદ ગઢવી, નિવાસી અધિક કલેકટર પટેલ, ઇચા. પુરવઠા અધિકારી બેલડીયા,  ખંભાળીયા, કલ્યાણપુર , અને દ્વારકાના મામલતદાર વગેરે ઉપસ્થિત રહયા હતા.

Related posts

રાજસ્થાનમાં ટ્રકે કચડી નાખતાં 13 ના મોત

Nawanagar Time

જામનગર શહેરમાં રમત-ગમતના બે મેદાન બનશે: મેયર

Nawanagar Time

જામનગરમાં આજે હીટવેવ-લૂ ફૂંકાશે

Nawanagar Time

Leave a Comment