Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં પાણીની પાઇપ લાઈનમાં ત્રીજી વખત ભંગાણ.. સરકારી રૂપિયા નો દુર ઉપયોગ.. !

the-third-time-in-a-water-pipe-line-in-khambaliya

ખંભાળિયા:-ઓણસાલ અપુરતા વરસાદને કારણે ખંભાળિયા શહેરની જનતાને દર ત્રીજા દિવસે માંડ માંડ પાણી વિતરણ કરાય છે તેવા કપરાં સંજોગોમાં રામનાથ સોસાયટીમાં ગટરનું ખોદકામ થતાં પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વહી ગયું હતું.

the-third-time-in-a-water-pipe-line-in-khambaliya
the-third-time-in-a-water-pipe-line-in-khambaliya
the-third-time-in-a-water-pipe-line-in-khambaliya
the-third-time-in-a-water-pipe-line-in-khambaliya
the-third-time-in-a-water-pipe-line-in-khambaliya
the-third-time-in-a-water-pipe-line-in-khambaliya

Related posts

મીઠાની લીઝ પેટામાં અપાતી હોવાની સ્ફોટક રજૂઆત

Nawanagar Time

ચૌગલે સોલ્ટ કંપની વિરૂદ્ધ બાયો ચડાવતી બાલંભા ગ્રામ પંચાયત

Nawanagar Time

જિલ્લામાં વૃક્ષોઉછેરવા પાછળ રૂ.1137 લાખનો ખર્ચો

Nawanagar Time

Leave a Comment