Nawanagar Time
અજબ-ગજબ

એક માણસના પેટમાંથી 22 વર્ષ બાદ જે નીકળ્યું તે જોઈને આખું મેડિકલ જગત ચકિત રહી ગયું.

the-whole-medical-world-was-amazed-to-see-what-came-out-of-a-mans-belly-22-years-later
  • આ વ્યકિતના પેટમાંથી એક ભયંકર વસ્તુ નીકળી હતી જે પછી મેડિકલ જગત ખૂબ જ હેરાન થઇ ગયુ હતુ. કોઇને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ વ્યક્તિના પેટમાંથી આવી કોઈ વસ્તુ પણ નીકળી શકે. વિજ્ઞાનની દુનિયામાં ચમત્કાર થવો એ સામાન્ય બાબત છે અને માણસનું શરીર વિજ્ઞાન માટે સૌથી મોટી અજાયબી છે.
  • એક આવા જ ઑપરેશનના સમાચારે વિજ્ઞાન જગતને ચોંકાવી દીધું છે. પેટમાં લાંબા સમય સુધી દુ:ખાવો થવાને કારણે તે વ્યકિત કંઈ પણ ખાઇ શકતો ન હતો. નાની ઉંમરથી તે વ્યકિતના શરીરમાં આ સમસ્યા હતી, જેની સારવાર કોઇ ડૉક્ટર કરી ન શક્યા. 22 વર્ષ પછી તેના પેટમાંથી જે નીકળ્યું તે ખૂબ જ ભયાનક હતુ.
  • 22 વર્ષના આ વ્યકિતના પેટમાંથી લગભગ 30 ઇંચના આંતરડાને બહાર નીકળવામાં આવ્યુ છે. ચીનમાં થયેલા આ ઑપરેશનને 10 ડૉક્ટર્સની મદદથી કરવામાં આવ્યું હતું. આ ઑપરેશનના ઇન્ચાર્જ Yin Lu એ આ વ્યકિતનો રિપોર્ટ જોઇને જણાવ્યુ હતુ કે જલ્દીથી આ આંતરડાને બહાર નીકાળવામાં નહીં આવે તો તેની મૃત્યુ થઇ શકે છે. આ આંતરડાનું વજન 13 કિલો છે અને આ અત્યાર સુધીની સૌથી ભારે ટ્યૂમર છે. ઑપરેશન પછી આ વ્યકિત ઠીક છે પરંતુ હજુ સુધી ડૉક્ટર્સે મીડિયામાં તેનું નામ કહ્યુ નથી.

Related posts

ક્યારેક અપશબ્દો પણ પીડા ઘટાડવામાં મદદગાર

Nawanagar Time

આ છે ભારતનો એકમાત્ર સળગતો જ્વાળામુખી,કે જે હજુ પણ સતત લાવાને બાહર ફેકે છે.

Nawanagar Time

રણજીત સાગર રોડ ઉપર ગાબડાંઓને સમાધિ આપી ખાડાં પૂજન કરતી કોંગ્રેસ

Nawanagar Time

Leave a Comment