Nawanagar Time
ટેક્નોલૉજી

વિશ્વનો પ્રથમ 5G સ્માર્ટફોન સેમસંગ કંપની લોન્ચ કરશે

the-worlds-first-5g-smartphone-will-launch-the-samsung-company

સેમસંગે આ ફોન સૌ પ્રથમ કોરિયામાં 5 એપ્રિલના દિવસે લોન્ચ કરશે

5G ડિવાઇસ ત્રણ કલરના ઓપ્શનમાં મળશે

ભારતમાં પણ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે મળીને 5જી ડેવલોપ કરવા વિશે કામ કરશે

થોડા સમય પહેલા જ સેમસંગ કંપની પોતાના લોન્ચ કરેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનના કારણે ચર્ચામાં હતી. સેમસંગ કંપનીએ પહેલા ફોલ્ડેબલ ફોનની શરુઆત કરી હતી, હવે કંપની 5જી એન્ડ્રોઇડ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

સેમસંગ ગેલેક્સી s10 5Gના ફીચર્સ અને કિંમત

  1. સેમસંગે પોતાની s સિરિઝના સેમસંગ ગેલેક્સી s10 5Gના લોન્ચ વિશે કર્નફોર્મેશન આપ્યું છે. સેમસંગે આ ફોન સૌ પ્રથમ કોરિયામાં 5 એપ્રિલના દિવસે લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતમાં પણ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે મળીને 5જી ડેવલોપ કરવા વિશે કામ કરશે.
  2. પહેલા 5G સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી s10 5Gની કિંમત 256GB વેરિએન્ટ માટે 1,397,000 સાઉથ કોરિયન વોન (રૂ.85,240) રાખવામાં આવી છે. જ્યારે 512GB સ્ટોરેજ વેરિએમ્ટની કિંમત 1,556,500 સાઉથ કોરિયન વોન (રૂ.84,970) રાખવામાં આવી છે.
  3. 5G ડિવાઇસ ત્રણ કલરના ઓપ્શનમાં મળશે. જેમાં મેજેસ્ટિક બ્લેક, રોયલ ગોલ્ડ અને ક્રાઉન સિલ્વમાં અવેલેબલ થશે. ફોનના બાકીના ફીચર્સ s10ની સીરિઝમાં જોવા મળશે.
  4. સેમસંગ કંપની એપ્રિલમાં જ કોરિયાની સાથે અમેરિકામાં પણ ગેલેક્સી s10 5G લોન્ચ કરી શકે છે. તાજેતરમાં જ સેમસંગે આ સ્માર્ટફોન Verizon સાથે લોન્ચ થશે. કંપનીએ જાહેર કર્યુ છે કે 5જી સર્વિસ 11 એપ્રિલના રોજ રોલઆઉટ થશે.
  5. ભારતની અનેક ટેલિકોમ કંપનીઓ હજી 4જી સમગ્ર દેશમાં સર્વિસ આપી શકી નથી, તેથી જો ભારતમાં પણ 5જી આવે તો સમગ્ર દેશમાં તો નહીં પરંતુ મોટાભાગના રાજ્યોમાં સર્વિસ ઉપલબ્ધ થઇ શકશે. તે સાથે ટૂંક સમયમાં કંપની ભારતમાં પણ આ ફોન લોન્ચ કરે તેવી શક્યતા.

 

Related posts

Facebook Messengerમાં આવ્યું Dark Mode ફીચર, જાણો કઇ રીતે કરશો એક્ટિવ

Nawanagar Time

જાણો કે ઓનલાઈન બેંક વ્યવહારમાં છેતરપિંડીના કિસ્સામાં બેંકોની કેટલી જવાબદારી?

Nawanagar Time

Amazon પર Appleના મોબાઇલ મળી રહ્યું છે 20000 સુધી ડિસ્કાઉન્ટ

Nawanagar Time

Leave a Comment