Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર શહેરના યુવાને દેશભકિત ગીતની રચના કરી,જુઓ વીડિઓ

the-youth-of-jamnagar-created-a-patriotic-song

જામનગર : જામનગરના યુવાન જય શુકલ દ્વારા દેશભકિત પર એક રેપ  ‘અબ હમારી બારી હૈ’ લખવામાં આવેલ છે. પુલવામામાં થયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી હતી, આ લાગણીને જય શુકલએ પોતાના શબ્દ દ્વારા આ સોંગ રજૂ કર્યુ છે. જે તમને યુ-ટુબ પર ‘અબ હમારી બારી હૈ જય શુક્લ’ લખીને તમે સાંભળી શકો છો.

આ સોંગનું લોચીંગ જામનગરના મેયર હસમુખભાઇ  ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર અને જામનગર ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હીંડોચાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સોંગ મેયરએ પોતાના ફેસબુક પેઝ પર લાઇવ કર્યુ હતું અને ડેપ્યુટી મેયરએ પોતાના ફેસબુક પર સોંગની લીંક શેર કરી હતી. આ સોંગનું રેકોડીંગ જે.બી. ડીઝીટલ રેકોડીંગ સ્ટુડીયો જામનગર ખાતે કરવામાં આવ્યું હતું અને  સોંગની વીડીયો ગ્રાફી ગ્રીન લાઇટ સ્ટુડીયો (પ્રિયંક ભટ્ટ) તેમજ એડીટીંગ જયેશ કટારીયા દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

હોમ આઈસોલેશન અને ખાનગી તબીબોની મદદથી કોરોનાને હરાવાશે: જયંતિ રવિ

Nawanagar Time

જામનગરમાં કોરોનારૂપી યમરાજનો મુકામ: પાંચના મોત

Nawanagar Time

જામનગરના પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલ

Nawanagar Time

Leave a Comment