Nawanagar Time
ગુજરાત જામનગર જામનગર શહેર

જામનગર ના સાસંદ પૂનમબેન માડમ ના પુત્રી શિવાની નું દુઃખદ અવસાન

જામનગર ના સાસંદ પૂનમબેન માડમ ના 21વર્ષીય પુત્રી શિવાની નું સિંગાપોરની હોસ્પિટલમાં આજે થયું નિધન,

પૂનમબેન માડમ ના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનની અગાસી પર BIO ETHONIO OIL વાળું હીટર ફાટતા શિવાનીબેન શરીર પર દાજી ગયેલ હોઈ, તેઓ ને સારવાર અર્થે સિંગાપોર ખાતે લઇ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયેલ છે.

સારવાર હેતુ એમને સૌ પ્રથમ મુંબઈ લઇ જવાઈ હતી પરંતુ તિયાં યોગ્ય નિદાન ના થતા વધુ સારવાર માટે સિંગાપુર સીફ્ટ કરાઈ હતી.

પરંતુ જેમ કહેવાય છે કે માણસ ના હાથ માં છે એટલું એ કરી શકે છે પણ અંતે તો જે ભગવાન ને કરવું છે એજ થતું હોય છે,

દીકરી શિવાનીની અંતિમક્રિયા આવતીકાલે નોઈડા ખાતે કરવામાં આવશે

આજ રોજ દીકરી શિવાની ના અવસાન માં નવાનગર ટાઇમ પરિવાર આ દુઃખ ની ઘડી માં પૂનમ બેન ની સાથે ઉભું રહી ને દીકરી ને ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

Related posts

ડિઝીટલના તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં રિ-સર્વેની 9 હજાર અરજી પૅન્ડિંગ: દેકારો

Nawanagar Time

જામનગરમાં ડુંગળી-લસણ, શાકભાજીનું ધૂમ વાવેતર

Nawanagar Time

નાની માટલી ગામમાંથી રૂ.14.16 લાખનો વિદેશી દારૂ જપ્ત

Nawanagar Time

Leave a Comment