Nawanagar Time
અજબ-ગજબ

આ ખોપરીથી બનેલી દીવાલો એ દુનિયાની આ સૌથી ડરામણી ગુફામાં આવેલી છે.

these-skull-walls-are-located-in-this-most-scary-cave-of-the-world

દુનિયા રહસ્યોથી ભરેલી છે. વ્યક્તિને રહસ્યમય વસ્તુઓ વધારે જોવી ગમે છે. લાખો-કરોડોની સંખ્યામાં દર વર્ષે લોકો પહાડ, નદી, બરફ અને ઝરણાને છોડી ડરાવની જગ્યાઓ જોવા જાય છે. અંહી અમે તમને દુનિયાની સૌથી ડરાવની લાંબી ગુફા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે એ શહેરમાં બની છે જે પ્રેમનું શહેર કહેવાય છે. જેની સંસ્કૃતિમાં રોમાન્સ રહેલું છે. જે શહેર અને તેની ફેશન માટે જાણીતુ છે અને દુનિયાભરના સેલિબ્રિટી આ શહેરમાં રજા માણવા જાય છે. માણસોના હાડપિંજરથી બની છે 18મી સદીની આ ગુફા…

these-skull-walls-are-located-in-this-most-scary-cave-of-the-world
these-skull-walls-are-located-in-this-most-scary-cave-of-the-world

આ ડરાવની ગુફા સુંદરતા અને પ્રેમના શહેર પેરિસમાં છે. આખી ગુફા 60 લોકોના હાડપિંજરથી બની છે. 320 કિલોમીટર લાંબી આ ગુફા પેરિસ કેટાકોમ્બના નામથી પ્રખ્યાત છે. ગુફામાં હાડપિંજરથી દિવાલ બનેલી છે. આ ગુફા રોશનીથી ઝગમગતા શહેર પેરિસની સૌથી રહસ્યમયી જગ્યા છે. આખી ગુફાને પબ્લિક માટે ખોલવામાં આવી નથી. પરંતુ ગુફાના કેટલાક ભાગને પ્રવાસીઓ જોઇ શકે છે. ગુફા જ નહીં આખું કબરસ્તાન છે આ જગ્યા..

આ ડરાવની ગુફામાં તમને દરેક જગ્યા પર હાડપિંજર અને ખોપરકી જોવો મળશે. કપાળના હાડકા તેમજ ખોપરીથી આ દિવાલ બની છે. ગુફાની કહાની રોચક છે. 18મી સદીમાં કબરસ્તાન માટે જગ્યા ઓછી પડી ગઇ અને કેટલાક શબને પૂર્ણ રીતે સળગાવી શકાયા નહી. એવામાં અધિકારીઓએ આ શબને ભૂગર્ભ માઇન્સમાં નાખી દીધા. એવામાં 1780થી લઇને 1814 સુધી આશરે 60 લાખથી વધારે શબને આ ગુફામાં નાખવામાં આવ્યા.

these-skull-walls-are-located-in-this-most-scary-cave-of-the-world
these-skull-walls-are-located-in-this-most-scary-cave-of-the-world

તે સિવાય 2014માં પેરિસ પોલીસ આ કૈટાકૉમ્બમાં ટ્રેનિંગ કરી રહી હતી. તેમણે અંહી એક સિનેમાં રૂમ શોધી કાઢ્યો. આ સિનેમાં રૂમ હતો. અંહી રેસ્ટોરન્ટ અને બાર પણ બનાવવામાં આવ્યા હતા. ફોન અને પાવર લાઇનની સુવિધા પણ હતી. આજ સુધી આ વાત અંગે ખબર ન પડી શકી કે અંહી સિનેમા રૂમ અને બાર કોણે બનાવ્યા હતા

ગુફામાં એક નોટ પણ રાખવામાં આવી હતી જેમા લખ્યું હતું કે અમને શોધવાની કોશિશ ન કરો. એટલે કે આ ડરાવની ગુફાને સિનેમા રૂમ અને રેસ્ટોરન્ટ તેમજ બારમાં બદલનાર શરારતી તત્વ ઇચ્છા ન હતા કે પોલીસને તે લોકો અંગે ખબર ન પડે.

1780માં જ્યારે ખોપરી તેમજ હાડપિંજરની લાંબી લાઇન લાગી ગઇ તો એક પાદરીના કહેવા પર હાડપિંજરથી દીવારનુમા આકૃતિ બનાવી દેવામાં આવી જેથી મૃત લોકોની આત્માને શાંતિ મળી શકે. 19મી સદીમાં આ ગુફામાં મશરૂમ પણ ઉગાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ આ ગુફામાં જઇને ત્યાંની તસવીરો પણ વાયરલ કરી છે. પેરિસ જનારા પ્રવાસીઓ આ ગુફામાં જાય છે. પેરિસમાં ડરાવની સુરંગ જ નહીં પરંતુ એફિલ ટાવર પણ છે જેને જોવા માટે કરોડો પ્રવાસીઓ આવે છે.

Related posts

મધ્યપ્રદેશનો ગૌરિયા સમુદાય વ્હાલી દીકરીને દહેજમાં આપે છે ઝેરીલા સર્પ

Nawanagar Time

ભારતમાં આ જગ્યાએ કુતરાઓની પૂજા કરવામાં આવે છે,આ મંદિરની આવી માન્યતા જાણી થશે આશ્ચર્ય

Nawanagar Time

જામનગરમાં એકતરફી પ્રેમમાં પાગલ મહિલાએ પરીણિત યુવકને પરેશાન કર્યો

Nawanagar Time

Leave a Comment