Nawanagar Time
ધાર્મિક

આ વસ્તુઓનું ક્યારેય ન કરવું જોઇએ દાન, નહીંતર થઇ જશો બરબાદ

these-things-should-never-be-donated-otherwise-it-will-be-ruined

આ વાતતો આપણે દરેક લોકો જાણીએ છીએ કે દાનના મહિમાથી ગ્રંથ ભરેલા પડેલા છે. પરંતુ શાસ્ત્રોમાં પણ આ લખ્યું છે કે કેવી રીતે દાન તમારા જીવન માટે અશુભ હોય શકે છે. જે તમારું ગુડ લક બેડ લકમાં પણ બદલાઇ શકે છે આવો જાણીએ કેવી રીતે.

  • કહેવાય છે સાવરણી કોઇને પણ દાન કરવી અશુભ ફળદાયક માનવામાં આવે છે અને આમ કરવાથી ખૂબ નુકસાન થઇ શકે છે.
  • કહેવાય છે કે સ્ટીલથી બનેલી કોઇપણ વસ્તુનું દાન કરવાથી દૂર રહેવું જોઇએ નહીંતર નુકસાન થઇ શકે છે.
  • કોઇ પંડિત કે સંપન્ન વ્યક્તિએ પહેરેલા તેમજ જુના કપડાનું દાન કરવું અશુભ હોય છે અને તેનાથી ખૂબ નુકસાન થઇ શકે છે.
  • તેલ દાન કરવાથી શનિની શાંતિ માટે સારુ હોય છે પરંતુ ખરાબ કે ઉપયોગ કર્યા વગર તેલનું દાન કરવું અશુભ ફળોનું કારણ બને છે.
  • કહેવાય છે કે તાજુ ખાવાનું ગાન કરવું સારુ માનવામાં આવે છે. પરંતુ વાસી ખાવાનું દાન કરવુ અશુભ થઇ શકે છે.
  • કોઇ કોપી- પુસ્તક કે ધાર્મિક ગ્રંથોનું દાન કરવું સારુ હોય છે પરંતુ તે ફાટેલા હોય તો તેનું દાન ન કરવું જોઇએ.
  • કહેવાય છે ધારદાર કે અણીદાર વસ્તુ જેવી કે ચપ્પુ, નેલ કટર, કાતર, તલવાર સહિતની વસ્તુ દાન કરવું બેડલકનું કારણ હોય શકે છે.

Related posts

જો જગાડવું હોય સૂતેલું ભાગ્ય તો વાર પ્રમાણે કરો તિલક

Nawanagar Time

કોરોનાથી બચવું હોય તો શંખનાદ આજથી જ શરૂ કરી દો

Nawanagar Time

જીવનની દશા અને દિશા બદલી નાખશે આ ચમત્કારિક મંત્ર

Nawanagar Time

Leave a Comment