Nawanagar Time
હેલ્થ ટીપ્સ

એક્સરસાઇઝ કર્યા બાદ ભૂલથી પણ ના કરતા આ 3 કામ,નહીંતર ભોગવવું પડશે નુકસાન.

These three works don't do anything wrong after exercising

એક બાજુ જીમમાં તમે આટલું પરસેવો વહેવી રહ્યા છો અને પછી જે સામે આવ્યું તેને પોતાના ડાયટમાં સમાવેશ કરી લો છો,તો તેનો શું ફાયદો? આમ કરીને ન તો આપણે વજન ઓછું કરી શકીએ છીએ અને ન તો પોતાને ફિટ રાખી શકીએ છીએ.ડાયટ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી હોય છે.જો તમે આના પર ધ્યાન નહીં આપશો તો જાડા થઈ જશો અને શરીરમાં ઘણી-બધી બિમારીઓ જાતેજ તમારા શરીરમાં ઉદભવો છો.

આજે અમે તમને જણાવવાના છીએ કેઆજે અમે તમને જણાવવાના છીએ કે કેટલીક એવી ભૂલો કે જે તમે જીમ જાવ ટાઇમે અથવા વર્કઆઉટ કર્યા બાદ કરો છો જેનાથી તમે ફિટ અને તંદુરસ્ત રહેવામાં અશક્ય રહો છો.ચાલો જાણીએ આના વિશે .

માનીલો કે તમે રનિંગ કરી રહ્યા છો પરંતુ ત્યારબાદ આ સ્ટ્રેચિંગ શું છે?ઘણી વાર આપણે એક્સરસાઇઝ કર્યા બાદ આપણે સ્ટ્રેચિંગ કરવાનું ભૂલી જઈએ છીએ અથવા તો આ વિચારીએ છીએ કે બીજા દિવસે કરી લેશું.આમ વિચારવું ખોટું છે.એક્સરસાઇઝ કાર્યબાદ પછી સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે.તેનાથી તમારી મસલ ખુલ્લા થાય છે અને તમારું શરીર યોગ્ય રીતે હલન-ચલન કરી શકે છે.આ ઉપરાંત આંતરીક ઇજા થવાનું જોખમ પણ ઓછું રહે છે.

એક્સરસાઇઝ કર્યાબાદ આપણા શરીર માં ઇલેક્ટ્રોલાઇટ્સ અને ગ્લાયસોઝોન નાશ પામે છે.આવામાં પોતામાં હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે.એક્સરસાઇઝ કર્યાબાદ નાળિયેરનું પાણી અથવા તો સામાન્ય પાણી પીવું.ઊંઘની સાથે કોઈ સમાધાન ન કરો.

એક્સરસાઇઝ કર્યાબાદ આપણુ શરીર થાકી જાય છે તેથી આવામાં મસલને રિલેક્સ કરવા માટે ભરપૂર ઊંઘ લો.નીંદર સારી કારસો તો, તમે ફિટ રહેશો અને પછીના દિવસે જીમ જઈને એટલી મહેનત કરી શકશો જેટલી તમે રોજ કરો છો.

જો તમે કસરત કરી રહ્યા હોય તો પોતાને જંક ફૂડ અને ફેઈટી ખોરાકથી દૂર રાખવું.તમારા પોતાના માટે એક દિવસ એવું રાખો કે જેમાં તમને ગમે તેવી ખોરાક ખાઈ શકો.રોજ-રોજ નું જંક ફૂડ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.

Related posts

મેદસ્વીતા એક અભિશાપ?

Nawanagar Time

કેમિકલયુક્ત ફળો છે જીવલેણ,આ રીતે કરો તાજા ફળોની ઓળખ…

Nawanagar Time

બાળકોમાં મેદસ્વિતા રોકવા માતા-પિતાને ટ્રેનિંગ આપવામાં આવી, પ્રયોગ સફળ થયો

Nawanagar Time

Leave a Comment