Nawanagar Time
નેશનલ

જાણો કોની યાદમાં બહાર પડયો આ 100 રૂપિયાનો નવો સિક્કો..

atalvajpayeers100coin

અટલબિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો બહાર પડાયો

દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં 100 રૂપિયાના સિક્કાનું વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પૂર્વ વડા પ્રધાન વાજપેયીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આ સિક્કો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ ટ્વીટર પર દેશને આ સિક્કા અંગે જાણકારી આપી હતી.

કેવો છે આ સિક્કો

  • આ સિક્કામાં એક તરફ ભારતનું રાજચિન્હ છે, તો બીજી તરફે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર આલેખાયેલી છે.
  • સિક્કામાં દેવનાગરી ભાષામાં ‘સત્યમેવ જયતે’ લખાયેલું છે.
  • અહેવાલ મુજબ, આ સિક્કો ચાદી, તાંબુ, નિકલ, અને ઝિંકની ચાર ધાતુઓના મિશ્રણમાંથી બનેલો છે.

Related posts

વિશ્વના સૌથી Hottest Citiesમાં 10 ભારતનાં, આ શહેર છે કે અગનભઠ્ઠી? તાપમાન 47 ડીગ્રી

Nawanagar Time

હવેથી ગણતરીની મિનિટમાં મળી જશે હોમલોન, નવી બેન્ક યોજના શરૂ

Nawanagar Time

સ્માર્ટફોન ખરીદવા હવે ખેડૂતોને સરકાર પૈસા આપશે, કેન્દ્રની આ યોજનાથી થશે ફાયદો

Nawanagar Time

Leave a Comment