Nawanagar Time
ધાર્મિક

પીપળાના પાનના આ ઉપાયથી થશે ગમે તેવી ગરીબી દૂર,જાણો શું છે તે ઉપાય…

this-remedy-of-grape-leaf-will-be-eliminated-from-any-poverty
  • આર્થિક સમસ્યા ઘેરી રહી છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા કમાવા માંગે છે. પરંતુ અનેક પ્રયત્નો છતાં જીવનમાં પૈસાનો અભાવ રહેતો હયો છે. જો તમારી સાથે પણ આવી જ કોઈ સમસ્યા હોય તો પછી અહીં જણાવેલ ઉપાય કરો તમારા જીવનમાં નાણાં સંબંધિત અવરોધો દૂર થઈ જશે.

  • આ ઉપાયથી આર્થિક તંગી દૂર ભાગશે

પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં સૌથી ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પીપળાના પાંદડાને પૂજાથી લઇને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ વસે છે. તેથી જ પીપળાના ઝાડની પૂજા લાભદાયી ગણવામાં આવે છે.

  • પીપળાના પાનનો આ પ્રયોગ છે કારગર

સૌ પ્રથમ પીપળાનું અખંડિત પાન લો. તેને ગંગા પાણીથી સ્વચ્છ કરો. હવે તેના પણ જમણા હાથની ત્રીજા નંબરની આંગળી દ્વારા પીળા ચંદનથી પાંદડા પર સાથિયો બનાવો. આ પાંદડાને પૂજા સ્થળે મૂકો અને ઘી દીવો પ્રગટાવો. હવે કોઈપણ ગુરુવાર આ પાંદડા સામે ધ્યાન ધરી 41 વખત ‘નમો ભાગવતે શ્રી વિષ્ણુ રૂપ્યાય નમઃ’ નો જાપ કરો.

  • શ્રદ્ધાપૂર્વક આટલું કરો

આ જાપ કર્યા બાદ પીપળાના પાંદડાને ઘરના દરવાજા અથવા ઘરની ઉત્તર બાજુની દિશામાં જમીન પર મૂકી દો. થોડાક જ દિવસોમાં તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે દૂર જવાનું શરૂ કરી દેશે.

Related posts

જામનગરના કૃષ્ણમણિજી મહારાજ સહિત રાજ્યના સાધુ-સંતોને રામમંદિર શિલાયન્સ વિધિમાં હાજરી આપવા આમંત્રણ

Nawanagar Time

જામનગરમાં સાદગીથી ઇદ-ઉલ-અઝહા ઉજવણી

Nawanagar Time

જામનગર શહેરમાં ઈદે મિલ્લાદનું ઝુલૂસ નહીં નિકળે: ઘરમાં જ રહી ઈબાદત કરવા અપીલ

Nawanagar Time

Leave a Comment