Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં હજારો લીટર પાણીનો વેડફાટ

thousands-of-litter-water-wasting-in-jamnagar

લાલવાડી વિસ્તારમાં વાલ લીકેજ : રસ્તાઓ પર ભરાઇ નદી

જામનગર:-જામનગરના લાલવાડી વિસ્તારમાં પાણીના વાલ લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી રસ્તાઓ પર વેડફાય છે. સ્થાનિકોને એકાંતરે મળતાં પાણીમાં પણ ફાંફા મારવા પડે છે.

જામનગર શહેરના લાલવાડી  મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકોને પાણીની પાઇપલાઇન મારફતે મીઠું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ આ વિસ્તારમાં આવેલ જી ડી શાહ હાઈસ્કૂલ નજીક ચાર જેટલા પાણીના વાલ લીકેજ હોવાનું સામે આવ્યું છે. લોકો સુધી પહોંચાડવામાં આવતું પાણી હજારો લીટર વેડફાય છે.

એકાંતરે મળતાં પાણીમાં સમય ઓછો આપવામાં આવે છે. એમાં મોટાં પ્રમાણમાં  તો વાલ લીકેજને લીધે વેસ્ટ જાય છે. પરિણામે સ્થાનિકોને પુરતું પાણી મળતું નથી અને રસ્તાઓ પર નદીઓ ભરાઇ જાય છે.

thousands-of-litter-water-wasting-in-jamnagar
thousands-of-litter-water-wasting-in-jamnagar
thousands-of-litter-water-wasting-in-jamnagar
thousands-of-litter-water-wasting-in-jamnagar

વોટર વર્કસના ઇજનેર દિનેશ છત્રાળાનો ‘નવાનગર ટાઇમ’ દ્વારા સંપર્ક કરાયો ત્યારે તેઓ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું હતું અને જે કાંઇ પણ ફોલ્ટ હશે તે તાત્કાલિક ધોરણે કાર્યવાહી  આપવાનું જણાવ્યું હતું.

Related posts

જી. જી. હોસ્પિટલના વર્ગ-3-4ના કર્મચારીઓનું શોષણ

Nawanagar Time

ભૂકંપના વધુ ત્રણ આંચકા

Nawanagar Time

જેએમસીના જનરલ બૉર્ડમાં નિર્મળ પ્રકરણ ગજવતા વિપક્ષી સદસ્યો

Nawanagar Time

Leave a Comment