Nawanagar Time
ગુજરાત જામનગર

શહીદોના પરિવારને મદદરૂપ થવા જામનગરી જોમ છલક્યું

to-help-the-martyrs-families-there-is-a-sense-of-insecurity

જામનગર:-કાશ્મિરના પુલવામા ખાતે આતંકી હૂમલામાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોના પરિવાર માટે યોજાયેલા લોકડાયરા ‘એક શામ શહીદો કે નામ’માં લોકોએ મન મૂકીને ફાળો આપ્યો હતો. વિગતો મુજબ રણજીતસાગર રોડ, રોકડિયા હનુમાન મંદિરે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન થયું હતું.  લોક ગાયિકા અલ્પા પટેલ અને લોકસાહિત્યકાર મનસુખ વસોયાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. લોકડાયરામાં માતૃભૂમિ માટે શહીદ થયેલા જવાનોની બહાદુરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય હકુભા જાડેજા ઉપર ઘોર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઇ તેમજ દિવ્યેશભાઇ, કેતનભાઇ નાખવા, અતુલભાઇ ભંડેરી અને કોર્પોરેટર નીતાબેન  રહ્યા હતાં.  કાર્યક્રમનું આયોજન રમેશભાઇ પટેલ, પરેશભાઇ દોમડિયા અને નંદલાલભાઇ સંઘાણી દ્વારા થયું હતું.

Related posts

વિજરખીની ગોળાઈમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર

Nawanagar Time

જોડિયામાં મહિલાઓ રણચંડી બની

Nawanagar Time

પશ્ર્વિમ બંગાળમાં નિર્દોષ હિન્દુઓની હત્યા કરનારને મૃત્યુદંડ આપો: વિહિપ

Nawanagar Time

Leave a Comment