Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરને પ્રદૂષણમુકત બનાવવા સેવાકીય સંસ્થાઓ મેદાને

to-make-jamnagar-pollution-free

એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા છેડાયેલા અભિયાનને જબરૂ સમર્થન: 3 સાઇકલોનું વિતરણ

જામનગર:-જામનગર ની સેવાક્યિ સંસ્થા હિર દાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર  લાલ (કેદાર  જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જામનગર  શહેર ને પ્રદુષણ મુક્ત તેમજ સ્વસ્થ બનાવવાના  હાથ ધરાયેલા નવતર  અભિયાનને જબરૂં સમર્થન મળી રહયું છે અને જામનગર ના વોર્ડ નં.ર  માં રામેશ્વર નગર  વિસ્તાર માં પણ ડ્રો ના માધ્યમથી સાઈકલ વિતર ણના કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં વોર્ડ નં.ર  ના સ્થાનિક અગ્રણીઓને ર હેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર  રહયા હતાં.

કાર્યક્રમમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્ર એચ.લાલ(જીતુલાલ) અને મિતેષભાઈ લાલ ઉપસ્થીત  હતાં. આ ઉપરાંત જામનગર  વોર્ડ નં.ર  ના સ્થાનિક અગ્રણીઓ તેમજ આગેવાનો તથા લતાવાસીઓ વિગેર ેની ઉપસ્થીતીમાં ત્રણ ડ્રો કર વામાં આવ્યા હતાં. ભાવસાર  ભાવીશાબેન, ફોર્મ નં.ર ર 8,  વિશાવડીયા પાયલબેન, ફોર્મ નં.38ર , વ્યાસ રાજેન્ભાઈ, ફોર્મ નં.68 ને ટ્રસ્ટીઓના હસ્તે વિનામુલ્યે સાઈકલનું વિતર ણ કર વામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટી જીતુભાઈ લાલે આ અભિયાનમાં જોડાનારા  વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

કાલાવડ: જીઆઇડીસી મામલે સીએમને વધુ એક પત્રથી ખળભળાટ

Nawanagar Time

જામનગરમાં સતવારા સમાજની વાડી પાસે દબાણ દૂર કરાયું

Nawanagar Time

હવે ‘બાપા બચાવો’ અભિયાન શરૂ કરવાની તાતી જરૂર !

Nawanagar Time

Leave a Comment