Nawanagar Time
નેશનલ

કાશ્મીર અને હિમાચલમાં પડ્યો જબરદસ્ત બરફ, જુઓ તસવીરો

પર્વતીય વિસ્તારમાં ભારે બરફ પડવાને કારણે મેદાની વિસ્તારમાં પણ પારો નીચે ઉતરવા લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારે સવારે ભારે બરફ પડતા આ વિસ્તારનો લુક ખૂબસુરત થઈ ગયો છે.

હાલમાં ભારે બરફવર્ષાના પગલે શ્રીનગર-લેહ રાજમાર્ગ અને મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય મહત્વના મુખ્ય રોડ પણ બંધ થઈ ગયા છે.

હિમાચલ પ્રદેશમાં મોસમ વિભાગે કહ્યું છે કે રાજ્યમાં આવતા 24 કલાકમાં ભારે વરસાદ અને બરફ પડવાની સંભાવના છે.

Related posts

એટ્રોસિટીમાં તપાસ વગર ધરપકડ સંભવ

Nawanagar Time

ચોમાસા બાદ IPLના આયોજનની પ્રબળ સંભાવના

Nawanagar Time

ગાવસ્કરે પસંદ કરી ભારત-પાક.ની ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન

Nawanagar Time

Leave a Comment