Nawanagar Time
ગુજરાત જામનગર

પૂનમબેન માડમના હસ્તે ઉમરાળા ગામને ભૂગર્ભસંપ, પાઈપલાઈનની ભેટ

underground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madamunderground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madam

જામનગર:-કાલાવડ તાલુકાના ઉમરાળા ગામ ખાતે 27 ફેબ્રુઆરી 2019ના રોજ સાંસદશ્રી માડમના હસ્તે કાલાવડ તાલુકાના 8 ગામો માટેના ડબ્લયુ એસ.એસ.-6 મીસીંગલીંક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભસંપ, પંપહાઉસ પાઈપલાઇન, પંપીંગ મશીનરી કામનુ ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ તેમજ ડબ્લયુ એસ.એસ.-6 -જનરલ – રીજનલ ડબ્લયુ એસ.એસ હેઠળના અન્ય કામોની ઉદઘોષણા પણ કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ નર્મદા પાઈપલાઈન નિકાવા હેડવર્કસમાં ટેપીંગની કામગીરી કરવામાં આવશે અને ફિલ્ટ્રેશન પ્લાન્ટ દ્વારા 54 ગામ અને 4 પરાને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવશે. ડબ્લયુ એસ.એસ.-6 મીસીંગલીંક કાર્યક્રમ હેઠળ કાલાવડ ગ્રુપ યોજનાને અંદાજીત રૂ.299.75 લાખ વહિવટી મંજુરીથી આપવામાં આવ્યા છે આ કાર્યક્ર્મમાં જ 48.62 કિ.મી. લાંબી પીવીસી પાઈપલાઈન, આર.સી.સી. સંપ 2 નંગ જેમાં ત્રણ લાખ લિટર ક્ષમતાનો ભુગર્ભ સંપ અરલા ગામ પાસે તેમજ (2) 0.50 લાખ લિટર ક્ષમતાનો ભુગર્ભ સંપ મછલીવડ ગામ પાસે અને 2 પંપહાઉસ અને પંપીંગ મશીનરીને મંજુર કરવામાં આવી છે. માધાણી, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કાર્યપાલક ઈજનેર કોટા ઉપસ્થિત રહ્યાં હતા.

underground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madam
underground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madam
underground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madam
underground-pipeline-gift-to-umrala-village-by-poonambaben-madam

Related posts

ભાણવડ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચેની હુંસાતુસીથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે

Nawanagar Time

જામનગરમાં ભારે વરસાદથી અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી

Nawanagar Time

આજે વસંત પંચમી: લગ્નની મૌસમ ફુલબહારમાં

Nawanagar Time

Leave a Comment