Nawanagar Time
ગુજરાત જામનગર

ગુરુદ્વારા નજીક અજાણી કાર વૃદ્ધને ઠોકર મારી નાશી ગઈ

unknown-cars-near-gurudwara-have-stumbled-over-the-elderly

જામનગર:-જામનગરમાં ગુરુદ્વારા પાસે સાતરસ્તા તરફના રસ્તે પુર ઝડપે દોડતી એક કારે વૃદ્ધને ઠોકરે ચડાવી ઈજા પહોચાડી હતી. અકસ્માત નીપજાવી કાર ચાલક પોતાની કાર પુર ઝડપે હંકારી ગયો હતો. આ બનાવની વિગત મુજબ શહેરના લીમડા લાઈન બંસી હોટેલની પાછળ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદભાઈ કતીરા ઉવ 43 નામના વેપારી ગઈ કાલે ગુરુદ્વારા પાસેથી ચાલીને પસાર થતા હતા ત્યારે પુર ઝડપે દોડતી કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં વૃદ્ધને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ તેઓ નાશી ગયેલા કારના ચાલક સામે સીટી સી ડીવીજનમાં પોલીસ ફરિયદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ ડીજી ચોધરીએ તપાસ હાથ ધરી છે.

Related posts

ગ્રામ પંચાયતોમાં હવે કોમ્પ્યુટરાઇઝડ જન્મ-મરણના દાખલા અપાશે

Nawanagar Time

જામનગરમાં શિક્ષણ ઝંખતા ગરીબ-વંચિત પરિવારના બાળકો

Nawanagar Time

જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની વકફ બોર્ડમાં નિમણૂંક

Nawanagar Time

Leave a Comment