Nawanagar Time
હેલ્થ ટીપ્સ

એક જ રાતમાં શરીર પરથી ગાયબ થઈ જશે મસા, બસ આ ફળની છાલનો ઉપયોગ કરો

use-the-bark-of-this-fruit-in-a-single-night

જામનગર:-જો તમારા ચહેરા પર કે શરીર પર ખૂબસુરતી ખરાબ કરવા પાછળ વગર કારણે થયેલા મસા થી  છો તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ લખાયેલ છે. આર્ટીકલમાં સુચવેલ નુસખાથી તમારા શરીર પરના મસા રાતોરાત ગાયબ થઈ જશે. મસા દૂર કરવા માટે કેળાના ઉપાયથી ખૂબ જ સરળતાથી રાહત મેળવી શકાય છે. આવો જાણીએ કે મસાને દૂર કરવા માટે કેળા નો કઈ રીતે ઉપયોગ કરશો.

મસા થવાનું  કારણ હ્યુમન પેપીલોમાં વાયરસ છે જે સામાન્ય રીતે પીગમેન્ટ કોશિકાઓ નો એક સમૂહ છે. મસા સામાન્યરીતે દેખાવમાં કાળા અને ભૂરા રંગના હોય છે. જેનો ઇલાજ સમયસર ન થાય તો તે કેન્સર જેવી મોટી બીમારીનું રૂપ લઈ શકે છે. જોકે આયુર્વેદની મદદથી મસાનો સરળ ઇલાજ કરી શકાય છે.

કેળા:-કેળાની  માં ઓક્સીકરણ રોધી તત્વો મોજૂદ હોય છે. જે મસાને દૂર કરવા માટે મદદ કરે છે. મસાને દૂર કરવા માટે કેળાની છાલને મસા ઉપર આખી રાત લગાવી રાખવામાં આવે તો, સવાર સુધીમાં મસા ની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

બટેકા:-કેળાના આ ઉપાય સિવાય મસાને દૂર કરવા માટે તમે  મદદ પણ લઈ શકો છો. આ માટે બટાકાની છાલ ઉતારીને તેની પેસ્ટ બનાવીને મસા પર લગાવવાથી મસા થોડા દિવસમાં દૂર થઈ જાય છે.

ઘી:-મસા દુર કરવા માટે ચૂનો અને ઘી સરખી માત્રામાં મેળવીને માથા પર લગાવવાથી મસો જડમૂળથી નીકળી જાય છે. જોકે આ ઉપાય અજમાવતા થોડી બળતરા પણ  શકે છે.

ખાસ સુચના:-યાદ રાખજો કે મસા હટાવવા માટે આ ઉપાયો નો ઉપયોગ તમારા શરીરના નાનકડા ભાગ પર અવશ્ય કરી લો. કારણકે ઉપર દર્શાવેલ નુસખાઓ કદાચ તમને એલર્જી ને કારણે વિપરીત અસર પણ થઈ શકે છે.

Related posts

શસ્ત્રક્રિયા પહેલાં દર્દીએ કંઈ ખાવું-પીવું નહીં: શા માટે?

Nawanagar Time

તમારા બાળકોને તમાકુ મુક્ત રાખો

Nawanagar Time

આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં જબરો વધારો થાય છે

Nawanagar Time

Leave a Comment