Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં સેવા સંસ્થાઓ દ્વારા સંક્રાતિ પર્વે વિવિધ સેવા કાર્યો કરાયા

various-service-functions-have-been-carried-out-by-the-service-organizations-in-chhablalia

ખંભાળિયા:-ખંભાળિયાની લિયો કલબ તથા ક્ધઝયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન દ્વારા તા. 14મીના રોજ મકરસંક્રાતિ પર્વે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ અંતર્ગત અહીંના રામનગર વિસ્તારમાં સંસ્થાના સભ્યોના આર્થિક સહયોગથી અને આ વિસ્તારના પૂર્વ સરપંચ દેવશીભાઇની મદદથી આશરે 300 જેટલા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી અનેરી સેવા કરવામાં આવી હતી. જેના માટે પ્રમુખ દિપલબેન જોગિયા, રામદાસભાઇ મોદી, સુરેશભાઇ પોબારૂ, ફેનીલ કારિયા, પ્રફુલભાઇ દાસાણી તથા સદસ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

various-service-functions-have-been-carried-out-by-the-service-organizations-in-chhablalia
various-service-functions-have-been-carried-out-by-the-service-organizations-in-chhablalia

Related posts

હાપા યાર્ડમાં ચંદ્રેશ પટેલ હાર્યા બાદ જીત્યા: 18 મી એ સુનાવણી

Nawanagar Time

હાર્દિક પટેલ જામનગરમાં: બેઠકોનો દૌર

Nawanagar Time

સિકયુરિટી નિંદ્રામાં, પશુઓ બન્યા પહેરેદાર

Nawanagar Time

Leave a Comment