Nawanagar Time
ગુજરાત જામનગર

શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી જન્મદિવસ ઉજવતા વિક્રમ માડમ

vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh

જામનગર:-જામનગરના રાજકીય અગ્રણી વિક્રમભાઇ માડમનો આજે જન્મ દિવસ  તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહિદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં. અહિં નોંધનીય છે કે આજે 23 માર્ચે સમગ્ર દેશમાં શહિદ દિવસ તરીકે ઓળખાય છે. આજના દિવસે ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવએ બલીદાન આપ્યું હતું.

vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh
vikram-madam-celebrating-birthday-on-shaheed-bhagat-singh

Related posts

કોરોના કાળ દરમિયાન જી.જી.માં દાનની સરવાણી વહાવતા દાતાઓ

Nawanagar Time

હાપા યાર્ડમાં મગફળીની અધધ… આવક

Nawanagar Time

કો2ોના કાળે ઉત્સવોની ઉજવણીનો નવો અનુભવ ક2ાવ્યો: જીતુ લાલ

Nawanagar Time

Leave a Comment