Nawanagar Time
હેલ્થ ટીપ્સ

વજન ઘટાડવા ખાંડના બદલે વપરાતી ‘શુગર ફ્રી’ સ્વાસ્થ્ય માટે હાનિકારક

weight-loss-is-harmless-to-the-sugar-free-health-used-instead-of-sugar

શુગર ફ્રીનો ઉપયોગ કરો છો?

જો તમે પણ ડાયાબિટીસના દર્દી હો અથવા તો વજન ઘટાડવા માટે શુગર ફ્રી ગોળીઓનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો. શુગર ફ્રીની ગોળીઓ સ્વાસ્થ્યને ફાયદો નહીં નુકસાન પહોંચાડે છે. તમને કદાચ જ ખબર હશે કે ભોજનમાં મીઠાશ ઉમેરવા વપરાતું આર્ટિફિશિયલ સ્વીટનર તમને હાઈ બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ તરફ ધકેલે છે.

રિસર્ચ પ્રમાણે,…

કેનેડાની માનિટોબા યુનિવર્સિટીમાં હાલમાં જ થયેલા એક રિસર્ચમાં આ અંગે ખુલાસો થયો છે. આર્ટિફિશિયલ સ્વીટનરના ઉપયોગથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આર્ટિફિશિયલ સ્વીટનરના ઉપયોગથી વ્યક્તિને ભૂખ નથી લાગતી.

આ તત્વો છે હાનિકારક

રિસર્ચર્સના મતે, લોકોને લાગે છે કે ખાંડના બદલે આર્ટિફિશયલ સ્વીટનરનો વપરાશ કરશો તો હેલ્ધી રહેશે. પરંતુ તેઓ આ બાબતથી અજાણ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર સ્થૂળતા અને હૃદય સંબંધિત બીમારીઓની નજીક લઈ જાય છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ, સુક્રલોઝ અને સ્ટેવિયા જેવા તત્વો રહેલા છે. જેના કારણે વ્યક્તિને હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર અને શુગર જેવી બીમારીઓ થાય છે.

 

Related posts

સમલૈંગિકોમાં એઇડ્સ વાઇરસ રોકવાનો પ્રયોગ સફળ, એક હજાર કપલ પર 8 વર્ષ સુધી અભ્યાસ થયો

Nawanagar Time

નાભી એ પ્રકૃતિનો અદભૂત ઉપહાર છે

Nawanagar Time

આ પાણી પીવાના 5 નિયમો યાદ રાખજો ક્યારેય હેલ્થ નબળી નહિ પડે

Nawanagar Time

Leave a Comment