Nawanagar Time
સ્વાદ પકવાન

આજ કુછ નયા ટ્રાય કિયા ક્યા ???? ઘરે બનાવો વેજીટેબલ ગાર્લિક ફ્રાઇડરાઇસ…

garlic fried rice

જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે આપણે કઈક ઈંસ્ટૈટ બનાવી ખાવા માંગતા હોય છીએ તો ટ્રાય કરો આ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ

સામગ્રી:

  • ૧ નંગ – ઝીણું સમારેલું ગાજર
  • ૧૫-૨૦ – લસણની કળી (ઝીણી સમારેલ)
  • ૫૦ ગ્રામ- કોબીજ (ઝીણી સમારેલુ)
  • અડધું સિમલા મરચું
  • ૧ ચમચી- વિનેગર
  • ૧ વાટકી – બાફેલા ચોખા
  • ૧ ચમચી – તેલ
  • મીઠું સ્વાદાનુસાર

રીત:

સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ તેમાં ઝીણા સમારેલ  લસણ ગાજર અને સિમલા મરચું નાખીને તેને મિક્સ કરો અને શાકભાજી થોડી બફાય નહિ ત્યાં સુધી તેને ગરમ થવા ડો ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં ભાત ઉમેરો અને મિક્સ કરો

ત્યારબાદ તેમાં વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તાપ બંધ કરી દો.

તો ત્યાર છે આ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ અથાણાં ક રાઈતા સાથે સર્વ કરો આ ગરમાં ગરમ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ.

Related posts

કોલ્હાપુરી ચપ્પલ નહીં, મસાલા !

Nawanagar Time

સ્ટાર્ટરમાં કે ડિનરમાં બનાવો ક્રિમી પાસ્તા

Nawanagar Time

હવે રીંગણા નહિ પરંતુ આ કારેલાનો ઓળો ખાઈ મજા પડી જશે

Nawanagar Time

Leave a Comment