Nawanagar Time
ગુજરાત

લોકો દ્વારા શું સ્વામી વિવેકાનંદજી ભૂલાયા !

what-swami-vivekanandji-forgot-by-the-people

અધિકારી-પદાધિકારી ન ડોકાયા: સફાઈ સૈનિકોએ પ્રતિમાને નવડાવી-ધોવડાવી, હારતોરા કર્યા

જામનગર:સામાન્ય રીતે મહાનુભાવોની જન્મ જયંતિ કે નિર્વાણ દિને રાજકીય પક્ષો અને અધિકારીઓ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવતાં હોય છે, પરંતુ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વામી વિવેકાનંદજીને વિસરી ગયાં હતાં. જો કે, શહેરના સફાઈ સૈનિકોએ પોતાનો ધર્મ નિભાવી પ્રતિમાની સાફ સફાઈ કરી હારતોરા કર્યા હતાં. જાીે કે, બાદમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારતોરા કર્યા હતાં.

Related posts

પીવાના પાણીના દેકારા વચ્ચે કોંગે્રસ દ્વારા અવલોકન યાત્રા

Nawanagar Time

જામનગરના સંગમ બાગમાં પ્રેમલા-પ્રેમલીઓનો ત્રાસ

Nawanagar Time

હવે ટીક..ટીક.. કરશે ભાજપની ‘ચોકાદીર ઘડિયાળ’

Nawanagar Time

Leave a Comment