Nawanagar Time
ધાર્મિક

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ??

todays horoscope nawanagar time

મેષ
અદાલત સંબંધિત મુદ્દાઓ પરનો ફેસલો આજે આપના તરફેણમાં થઈ શકે છે. સદ્ભાગ્યે ઉચ્ચઅધિકારી આજે આપનો સાથ આપશે જેથી આપને ખૂબ લાભ થશે. પરંતુ ધ્યાનમાં રાખજો કે કોઈ અનુભવી વકીલ જ આપનો કેસ લડે જેથી ઉચ્ચ અધિકારીઓથી મળેલી મદદનો આપ પુરી રીતે ઉપયોગ કરી શકો.

વૃષભ
આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.

મિથુન
મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે. કળાત્‍મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

કર્ક
પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

સિંહ
આજે આધ્યાત્મ તરફથી રૂચિને કારણે આપનું મન તીર્થયાત્રા પર જવા કરશે. એ માટે તૈયારી શરૂ કરી દો. આ યાત્રા આપને શાંતિ આપશે અને સાચો રાહ બતાવશે. આ માટે આપને ક્યાંય દૂર નહી જવું પડે કારણકે આપની આસપાસમાંજ જ્ઞાન અને માહિતીના સ્રોત ઉપલબ્ધ રહેશે

કન્યા
આજે આપ કોઈ સામાજીક સમારંભમાં ભાગ લેશો. આ સમારંભ આપના કોઈ સગાને ત્યાં પણ હોઈ શકે છે. આ સમારંભમાં જવાથી આપને ખુબજ ખુશી થશે એટલે આ સમારંભમાં જવું આપના માટે આવશ્યક છે.|

તુલા
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

વૃશ્ચિક
આવશ્યક નથી કે વિદેશથી મળતી ખબર આપના હિતમાંજ હોય. જે ખબરની આપ રાહ જોઈ રહ્યા છો એ ખબર આપને સાંભળવા ન પણ મળે. ધીરજ રાખો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. આપ પોતાને માટે થોડોક વધુ સમય કાઢો જેથી આપ આપનાં ઉદ્દેશને નવું સ્વરૂપ આપી શકો અને સાથોસાથ પોતાનો આત્મવિશ્વાસ પણ વધારો.

ધન
વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

મકર
આજે આપનો ઝોક આધ્યાત્મ તરફ રહેશે. પોતાના અસલી રૂપને ઓળખો અને આધ્યાત્મિક જ્ઞાનને વધારવાનો પ્રયત્ન કરો. આ રાહ પર ચાલવાના આપને ઘણા ફાયદા છે. અને શાંતિ પણ મળશે. એથી અપના આરોગ્યમાં પણ સુધારો થશે.

કુંભ
નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે.

મીન
ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોરંજન પ્રાપ્તિનો યોગ

Related posts

મોરારી બાપુની રામ મંદિર માટે એક હાકલ અને 2 દિવસમાં 18.61 કરોડ રૂપિયા એકત્ર થઇ ગયા

Nawanagar Time

યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ખોલાયા

Nawanagar Time

મહાપ્રતાપી આવળ માતાને શત્ શત્ વંદન

Nawanagar Time

Leave a Comment