Nawanagar Time
ગુજરાત

જે કોઇ ખેડૂતોનું દીલ ઠારે છે તેનું દીલ પ્રભુ સદાય ઠારતા હોય છે: આર.સી.ફળદુ

who-ever-break-any-farmers-heart-that-the-lord-is-always-do-same-with-him-rc-faldu

ભારત માતાની જયના જયનાદ સાથે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,  નાવા નાના નગરોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ ઉભી કરીને ધંધા અને રોજગારનો વ્યાપ વધારવા માટે  સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. ખેડૂતોના બાવળામાં બળ પૂરૂ પાડવનું કામ રાજય સરકાર કરી રહી છે તેમજ જે કોઇ ખેડૂતોનું દીલ ઠારે છે તેનું દીલ પ્રભુ સદાય ઠારતા હોય છે જે કામ અમારી સંવેદનશીલ સરકાર કરે છે. અમારી સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે રહી છે. તેમજ સુજલામ સુફલામ જળસંચય  રાજયમાં જળસંગ્રહ શક્તિ વધારવાનું ભગીરથ કાર્ય રાજય સરકારે ઉપાડેલ છે જેમાં લોકોનો પણ ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. વિમો ખેડૂતોને જલ્દી અને મહતમ મળે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે.

Related posts

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં મેઘરાજાની એન્ટ્રી

Nawanagar Time

જામનગરમાં જુની અદાવતમાં યુવાનની સરાજાહેર હત્યા

Nawanagar Time

જામનગરના માર્કેટિંગ યાર્ડ હાપામાં જીરૂની મબલખ આવક

Nawanagar Time

Leave a Comment