Nawanagar Time
ગુજરાત જામનગર

જીવંત વૃધ્ધાનું મૃત સર્ટિફિકેટ તૈયાર કોણે કર્યું ? તપાસ શરૂ

who-made-the-deceased-certified-dead-certification-begin-the-investigation

જામનગર:-જામનગરની જી જી હોસ્પીટલમાં એક સપ્તાહ પુર્વે દાખલ થયેલા વૃધ્ધાની ચાલું સારવારે તબીબે મૃત જાહેર કરી મરણ સર્ટિફિકેટ બનાવીને માત્ર તબીબની સહી બાકી રહી હતી.જે સર્ટિફિકેટની પરિવારજનોને જાણ થતા જ એસપીને રજુઆત કરવા દોડી ગયા હતાં.અને તબીબે વૃધ્ધા જીવતા હોવા છતા મરણ સર્ટિફિકેટ તૈયાર કર્યું હોવાનું જણાવ્યું હતુ.જેથી ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટે આ બાબતે તપાસ આરંભી છે કે,ક્યા તબીબના સર્ટિફિકેટમાં અક્ષર છે.અને ક્યારે તૈયાર કરાયું છે. સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસ કરાઇ છે. જામનગરના ઘાંચી કબ્રસ્તાન પાસે રહેતા એમણાબેન જુસબભાઇ ખીરાને તા.22ના રોજ પગમાં ફ્રેક્ચર થતા શહેરની જી જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં.અને સપ્તાહ સુધી હોસ્પીટલનાં અલગ અલગ વિભાગમાં સારવાર અપાઇ હતી.

Related posts

ગોસાબાર આરડીએક્સ પ્રકરણમાં ફરિયાદી પીઆઈની જુબાની લેવામાં આવી, વિડીયો કોન્ફરંસથી આરોપી હાજર

Nawanagar Time

ધનવન્તરિ પૂજન

Nawanagar Time

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂફટોપ યોજનાનું ટાંય-ટાંય ફિસ

Nawanagar Time

Leave a Comment