Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ઉલ્ટી કરતા સમયે શરીરમાં આવી હલચલ થાય છે?થાઓ સાવધાન

why-do-such-movements-take-place-in-vomiting

ઉલ્ટી એટલે તમારા પાચનતંત્રથી અડધુ પચેલું ભોજન એક ઝાટકાથી બહાર આવી જવું. અજીબ વાત તો એ છે કે ઘણી વખત ઉલ્ટી એવા કારણોથી થાય છે, જે પાચન તંત્રથી જોડાયેલા પણ નથી હોતા.

ક્યારેક તમે સ્ટ્રીટ પર કંઈક ચટપટ્ટું ખાઈ લીધા બાદ ઘરે પહોંચ્યા પછી પેટમાં ગડબડ થઈ જાય છે. તમને સમજમાં આવી ગયું હશે કે એ ખાવાનું તમારા પેટને ખરાબ કરે છે. અને આગળની મિનિટે જ બાથરૂમમાં જઈને ઉલ્ટી થાય છે. આપણા દરેકની લાઈફમાં એકનો એક દિવસ એવો ચોક્કસ આવ્યો હશે કે કોઈ કારણસર આપણે ઉલ્ટી કરી હશે. તમે જ્યારે ઉલ્ટી કરો છો ત્યારે તમારા આંતરડા ખેંતાયેલા જણાય છે અને આંખો લાલ થઈ જાય છે. પરંતુ શું આપ જાણો છો કે જ્યારે તમે ઉલ્ટી કરવાના હોવ ત્યારે તમારા મગજ અને શરીરમાં કયા બદલાવ થાય છે!

આખરે ઉલ્ટી શું હોય છે?

ઉલ્ટી એટલે તમારા પાચન તંત્રમાંથી અર્ધપચેલું ભોજન એક જાટકા સાથે બહાર આવી જવું. સૌથી વિચિત્ર તો એ હોય છે કે ઉલ્ટી એવા કારણોથી થાય છે જે પાચનતંત્ર સાથે જોડાયેલા પણ નથી હોતા. કારણ ભલે કોઈ પણ હોય, ઉલ્ટીનું કારણ પાચનતંત્રમાં એસિડબેઝ અવ્યવસ્થિત થી જાય છે અને શરીરમાંથી ઈલેક્ટ્રોલાઈટ પણ નીકળી જાય છે. પરંતુ ઘણી વખત ઉલ્ટી કરવાથી ખતરનાક હોય છે ઉલ્ટી ન કરવું. તેનાથી પેટમાં હાનિકારક તત્વ પહી જાય છે, જેને પચાવવું શરીર માટે ઘણું નુક્સાનકારક હોય છે.

Related posts

તંદુરસ્ત રહેવા માટે આજથી જ કરો લાઇફસ્ટાઇલમાં ફેરફાર, હંમેશાં હેલ્ધી રહેશો

Nawanagar Time

બિન્દાસ પણે પીઓ આ મિલ્કશેક્સ,જરાપણ નહિ વધે તમારું વજન…

Nawanagar Time

સાકરટેટી અને પપૈયાંનું મોકટેલ એટલે વ્હાઇટ બ્યૂટી

Nawanagar Time

Leave a Comment