Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયામાં મહિલાઓ રણચંડી બની

women-in-jodiya-become-amazed

વીસ દિવસથી પાણી વિતરણ ઠપ્પ કરી દેવાતા પંચાયત કચેરીઓમાં મહિલાઓનું હલ્લાબોલ

જામનગર:-હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે જોડિયાની પ્રજા જળસંકટનો અનુભવ કરી રહ્યા છે. કોળી વિસ્તારની મહિલાઓ પંચાયત કચેરીમાં પાણી પ્રશ્ર્ને હલ્લાબોલ કરીને  દિવસથી પીવાનું પાણી મળતું નથી તે અંગે રજૂઆત કરી છે.

હાલમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા જોડિયાને માત્ર ચાર કલાક નર્મદાનું પાણી આપે છે. તે પણ ધીમીગતીએ આવે છે. જેના કારણે શેરી વિસ્તારમાં પંદરથી વીસ દિવસ સુધી વિતરણ કરવામાં આવતુ નથી. તો લાગવગશાહીથી અમુક વિસ્તારમાં અઠવાડીયામાં બે-બે વખત પાણીનું વિતરણ  લોકમુખે ચર્ચા થઇ રહી છે. હજુ તો ઉનાળાને ત્રણ મહિના બાકી છે. ત્યારે પ્રારંભમાં જ ઠેર-ઠેર પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી છે.

Related posts

જામનગરના વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ થશે: રાજયમંત્રી હકુભા

Nawanagar Time

જામનગરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયો

Nawanagar Time

જામનગરમાં એડવાન્સ વેરા માટે રિબેટ યોજનાનો કાલે છેલ્લો દિવસ

Nawanagar Time

Leave a Comment