Nawanagar Time
ટેક્નોલૉજી

Xiaomiએ ભારતમાં પ્રદૂષણ સામે રક્ષણ આપતું માસ્ક લોન્ચ કર્યું, જાણો શું છે તેનું નામ અને ખાસિયત…

xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics
  • એન્ટી પોલ્યુશન માસ્ક

xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristicsxiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics
xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics

ચીનની ટેક કંપની શાઓમીએ ભારતમાં Mi AIR POP એન્ટી એર પોલ્યુશન માસ્કનું વેચાણ શરૂ કર્યું છે. આ માસ્ક માત્ર કંપનીની ઓફિશિયલ વેબસાઈટ mi.com પરથી ખરીદી શકાય છે. આ માસ્કની કિંમત 249 રૂપિયા છે. દિલ્હી સહિતના દેશના ઘણા શહેરોમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. PM 2.5 એન્ટી પોલ્યુશન માસ્ક હવામાં PM 2.5 પાર્ટિકલ સાઈઝ ફિલ્ટર કરે છે. આ માસ્કમાં બિલ્ટ ઈન ફિલ્ટર છે જે માસ્કની જમણી બાજુ છે.

  • 99 ટકા સુધી શુદ્ધ કરી શકે

xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics
xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics

શાઓમીના અનેક પ્રકારના માસ્ક છે જેમાં એન્ટી ફોગ માસ્ક પણ છે. આ એન્ટી પોલ્યૂશન માસ્ક સિવાય બીજા એન્ટી પોલ્યુશન માસ્ક પણ છે પરંતુ કંપની એ માસ્ક ફક્ત ચીનમાં વેચે છે. અન્ય પોલ્યૂશન માસ્કના ફિલ્ટરને રિચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે આ 99 ટકા સુધી PM 2.5 ફિલ્ટરેશન ક્ષમતા પૂરી પાડે છે. આ માસ્કને ફૂલ ચાર્જ કરવામાં 3-4 કલાક લાગે છે અને પોલિમર લિથિયમ આયન બેટરી હોય છે.

  • એર પ્યુરિફાયર પણ લોન્ચ કર્યા છે

xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics
xiaomi-launches-a-mask-protecting-pollution-in-india-know-its-name-and-characteristics

શાઓમીએ ભારતમાં પહેલા જ એર પ્યુરિફાયર લોન્ચ કર્યા છે જે પોપ્યુલર થઈ રહ્યા છે. શાઓમીના પ્યુરિફાયરની કિંમત અન્યની સરખામણીમાં ઓછી છે અને ફીચર્સ પણ સારા છે. તમે સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને એર ક્વોલિટી મોનિટર કરી શકાય છે સાથે જ રિમોટથી પણ કંટ્રોલ કરી શકાય છે.

 

Related posts

આ મોબાઇલ કંપની માર્કેટમાં લાવી રહી છે 48 MP વાળો ફોન,જાણો તેના ફીચર્સ…

Nawanagar Time

હવે આ રીતે કરો Whatsapp માં એક સાથે 256 લોકોને મેસેજ… આ રહી ટ્રીક…

Nawanagar Time

ટિકટોકની મોનોપોલી તૂટશે, આવી રહી છે એને ટક્કર મારતી આ એપ્લિકેશન

Nawanagar Time

Leave a Comment