Nawanagar Time
બ્યુટી ટીપ્સ

મેથીના આ ફાયદા લગાવશે તમારી બ્યુટીને ચાર ચાંદ…

Your Beauty Will Have Four Benefits Of This Methi ...

આપણે ઘણી વાર મેથીના દાણા વિષે સાંભળ્યુ જ હશે કે તેના સેવનથી વજન ઘટે છે પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ માત્ર વજન ઘટાડવા માટે જ નથી પરંતુ તેનો ઉપયોગ બ્યુટી બને છે મેથીના દાણામાં એંટી સેપ્ટિક એંટી એન્ફ્લિમેટ્રિક , એન્ટિ એજિંગ તેમજ  વિટામિન, એ, બી અને ખનિજો જેવા કે કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, લોહ, સેલેનિયમ, ઝિંક, મેંગેનીઝ અને મેગ્નેશિયમ હોય છે. તો ચાલો જોઈએ મેથીના દાણાનો સોંદર્યમાં કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ.

૧) વાળ માટે :

Your Beauty Will Have Four Benefits Of This Methi ...
Your Beauty Will Have Four Benefits Of This Methi …

 

3 ચમચી મેથીના દાણાનો પાવડર , ૨ ચમચી મુલતાની માટી , ૨ ચમચી દહીં , ૧ નારિયેળ તેલ ૧/૫ ચમચી પાણી બધી સામગ્રી મિક્સ કરી વાળમાં નાખી ૧૫-૨૦  મિનિટ સુધી રાખી વાળ ધોવાથી વાળ મુલાયમ અને સિલ્કી બને છે.

૨) સ્કીન મોસ્ચરાઈસ :

૧ ચમચી મેથીના દાણામાં ૨ ચમચી પાણી નાખીને મોઢા પર લગાડવાથી સ્કીન મુલાયમ બને છે.

૩) પિમ્પ્લ માટે :

૧ ચમચી મેથી , ૧ ચમચી મધ તેમજ ૧ ચમચી પાણી ઉમેરી મોઢા પર પિમલ થયા હોય ત્યાં લગાડવાથી પિમ્પ્લમાં રાહત મળે છે.

 

૪ ) ફેસ ક્લીન માટે :

૧ ચમચી મેથીના દાણા અને ૧ ચમચી તેમાં દૂધ ઉમેરીને ફેસ પર માલિશ કરવાથી ફેસ કલીન થશે.

Related posts

શિયાળામાં જો તમારી ત્વચા રુખી-સુખી રહેતી હોય તો આજથી જ ઉપયોગ માં લો આ તેલ…

Nawanagar Time

આ સરળ ઉપાયોની મદદથી તમારા હાથની સ્કિન કોમળ અને મુલાયમ રહેશે.

Nawanagar Time

સૌંદર્યવાન દેખાવા માટે પરૂષો લઈ રહ્યાં છે જહેમત અને મહેનત

Nawanagar Time

Leave a Comment