Nawanagar Time
ગુજરાત જામનગર

ડેન્ટલ કોલેજમાં યુથ કોંગ્રેસની તાળાબંધી

youth-congress-lockout-at-dental-college

મસમોટો પગાર લેવા છતાં ડિન કામ જ ન કરતા હોવાનું આવેદન : રામધુન બોલાવી

જામનગર:-ગર્વમેન્ટ  કોલેજના ડીનની ચેમ્બરમાં આજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ બેઠકોના પ્રશ્ર્ને રામધુન બોલાવી વિરોધ કર્યો હતો. આજે યુથ કોંગ્રેસના કાર્યકરો ડેન્ટલ કોલેજે એકઠા થયા હતા અને ડીનની ચેમ્બરમાં ધસી ગયા હતાં. ડેન્ટલ કોલેજના ડીનની બેદરકારીના કારણે જામનગરને ઓછી પીજી બેઠકો મળી હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો હતો. ડેન્ટલ કોલેજના ડીન મસમોટો  લઇને કોઇ જ કામ કરતા ન હોવાનો આરોપ મુકી યુથ કોંગ્રેસના આગેવાનો એ રામધૂન બોલાવી હતી.

જામનગર જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહે આજે કરેલી રજૂઆતમાં જામનગરને ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલના કારણે વધુ બેઠકો મળી શકી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college
youth-congress-lockout-at-dental-college

Related posts

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

Nawanagar Time

હાથલા ગામે શનિદેવની પૂજા કરતા શિક્ષણમંત્રી

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો પ્રથમ વૅવ પૂર્ણ: સાવધાની આવશ્યક

Nawanagar Time

Leave a Comment