Nawanagar Time
ટેક્નોલૉજી

યુટ્યુબનું નવુ મ્યુઝિકલ ફીચર, ગૂગલ પ્લે મ્યુઝિકની એપને રિપ્લેસ કરે તેવી શક્યતા

youtubes-new-musical-feature-likely-to-replace-google-play-musics-app

યુટ્યુબે આ ફીચર વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સ્તરે શરુ કર્યુ હતુ,

યુટ્યુબ મ્યુઝિક દ્વારા લોકલ સ્ટોરમાં કોઇપણ ઓડિયો ફાઇલ કરી શકાશે

ગયા વર્ષે જ યુટ્યુબે ભારતમાં યુટ્યુબ પ્રીમિયમ સાથે યુટ્યુબ મ્યુઝિક ફીચર લોન્ચ કર્યુ છે. યુટ્યુબે આ ફીચર વર્ષ 2018માં આંચરરાષ્ટ્રીય સ્તરે શરુ કર્યુ હતું. ગૂગલ યુટ્યુબ મ્યુઝિકની મદદથી ગૂગલ પ્લે મ્યુઝિકની એપલિકેશનને રિપ્લેસ કરે તેવી શક્યતા છે. ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રિમિંગ અતર્ગત યુટ્યુબ મ્યુઝિક દ્વારા લોકલ સ્ટોરમાં કોઇપણ ઓડિયો ફાઇલ કરી શકાશે.

લોકલ ઓડિયો ફાઇલને એક્સેસ આપવું પડશે

  1. તમામ એપ્લિકેશન લોકલ મ્યુઝિક મીડિયામાં દરેક પ્રકારનું ફોર્મેટ સપોર્ટ કરતું નથી. પરંતુ યુટ્યુબ મ્યુઝિક વી 3.07.52માં આ ફીચરનો લાભ મળશે. એન્ડ્રોઇડ પોલીસ રિપોર્ટ મુજબ, આ ફીચર નવા પ્લે સ્ટોરની સેવામાં કોઇ પ્રકારનો બદલાવ થશે. ગૂગલ માં તમે લોકલ ઓડિયો ફાઇલ એપ્લિકેશનમાં પ્લે કરી શકો છો. પણ હજુ લોકલ ઓડિયો મીડિયાને એપ્લિકેશનમાં સપોર્ટ મળતો મળતો નથી.
  2. યુટ્યુબ મ્યુઝિકની મદદથી તમે કોઇ લોકલ ઓડિયો ફાઇલને એપમાં સાંભળી શકો છો. જેમાં એમપી3, ઓજીજી, એફએલએસી અને ડબલ્યુએવીનો સપોર્ટ મળી રહે છે. જોકે આ પ્રકારની સુવિધા કોઇ યૂઝર્સને મળતી ન હતી. યુટ્યુબ મ્યુઝિકમાં લોકલ ઓડિયો પ્લે કરવા માટે પણ કોઇ એપલિકેશનની મદદથી જેમાં પ્લે કરવા ઇચ્છતા હોવ તેમાં ઓડિયો ફાઇલ પર ટેબ કરવાથી એક પ્રોમ્ટ જોવા મળશે. જેમાં તમારે યુટ્યુબ મ્યુઝિક પસંદ કરવું પડશે.
  3. જો તમે પહેલી વખત યુટ્યુબ મ્યુઝિકની પસંદગી કરી રહ્યાં છો તો તમારે લોકલ સ્ટોર ફાઇલને એક વખત એક્સેસ આપવું પડશે. પ્લેયરને બંધ કરતા જ ઓડિયો પ્લેબેક બંધ થઇ જશે. જે ફાઇલ યુટ્યુબ મ્યુઝિકમાં જોવા નહીં મળે. તે માટે યુટ્યુબ એપલિકેશનનું અપડેટ વર્ઝન હોવું જોઇએ. જો ન હોય તો તેને ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો. આ ગૂગલ પ્લેસ્ટોરમાં જઇને સર્ચ કરીને અપડેટ કરો.

Related posts

PUBGએ ચીટિંગ કરનારા પ્લેયર્સ પર રમવા માટે મૂક્યો પ્રતિબંધ…

Nawanagar Time

Xiaomi એ કરી આ એપ લોન્ચ, જાણો શું છે આ ખાસ એપમાં ??

Nawanagar Time

વોટ્સએપ એન્ડ્રોઇડ માટે લાવ્યું ફિંગરપ્રિન્ટ અનલોક ફીચર

Nawanagar Time

Leave a Comment